વિકટરી ઈન્વિટેશન ડિજાઇન અને વોટ્સએપ સંબધિત ચાર્જની માહિતી

સવાલ:
👉🏻 ઇન્વિટેશન કાર્ડ માટે તમે શું શું સર્વિસ આપો છો? અને શું શું બનાવો છો?

જવાબ:
👉🏻 ૧. વેડિંગ લોગો અને હેશટેગ
👉🏻 ૨. કાર્ડ ડિજાઇન (PDF / વિડિયો / Caricature)
👉🏻 ૩. વોટ્સેપ પર કાર્ડ મોકલવું. (પર્સનલ નામ સાથે / પર્સનલ નામ વગર)
👉🏻 ૪. સેવ ધ ડેટ મેસેજ / રીમાઇન્ડર મેસેજ / આભારવિધિ મેસેજ
👉🏻 ૪. કાર્ડ પ્રિંટિંગ સર્વિસ
👉🏻 ૫. વેડિંગ સ્ટેશનરી (લગેજ ટેગ, વેડિંગ આઈટનરી, હેમ્પર ટેગ, મની એનવેલોપ,
👉🏻 ૬. કન્ફર્મેશન કોલ / RSVP
_________________________________________________

સવાલ:
👉🏻 ઇન્વિટેશન કાર્ડ બનાવવા માટેના તમારા ચાર્જ કઈ રીતે છે?

જવાબ:
👉🏻 અમે પેજ પર ચાર્જ કરીયે છીએ. અમારી ડિજાઇનમાથી જો તમે કાર્ડ સિલેક્ટ કરો છો તો ૧ પેજ ના ૭૫૦ રૂપિયા છે. ધારોકે ૬ પેજની પીડીએફ (PDF) હોય તો ૭૫૦ * ૬ = ૪૫૦૦ રૂપિયા થાઈ.
_________________________________________________

સવાલ:
👉🏻 શું તમે નવી ડિજાઇન બનાવી શકો છો?

જવાબ:
👉🏻 હા, અમે તમારી રિક્વાયરમેંટ મુજબ કોઈ પણ કોન્સેપ્ટની પીડીએફ (PDF) ડિજાઇન કરી શકીએ છીએ. નવી ડિજાઇન બનાવવા માટેનો ચાર્જ એક પેજના ૧૨૦૦ રૂપિયા થી શરૂ થાઈ છે.
_________________________________________________

સવાલ:

👉🏻 શું તમે અમારા નંબર પરથી ઇન્વિટેશન કાર્ડ, રીમાઇન્ડર મેસેજ મોકલવા માટેની સર્વિસ આપો છો?

જવાબ:
👉🏻 હા, અમે તમારા નંબર પરથી મોકલી શકીએ છીએ, એ માટે તમારે વેબ વોટ્સએપ લૉગઇન કરાવવું જરૂરી છે.
_________________________________________________

સવાલ:
👉🏻 પીડીએફ ઇન્વિટેશન કાર્ડ મોકલવાનો ચાર્જ શું છે?

જવાબ:
જો તમારી પાંસે ડેટા એક્સેલ ફૉર્મટમાં હોય તો ચાર્જ નીચે મુજબ છે.

👉🏻 નામ લખીને પીડીએફ ઇન્વિટેશન વોટ્સએપ કરવાનો ચાર્જ
એક નામ ના ૩૦ રૂપિયા છે
ધારોકે તમારે ૫૦૦ કૉન્ટૅક્ટ છે તો ૫૦૦ * ૩૦ ₹ = ૧૫૦૦૦ ₹

👉🏻 નામ લખ્યા વગર પીડીએફ ઇન્વિટેશન કાર્ડ મોકલવાનો ચાર્જ એક નામના ૧૫ રૂપિયા છે.
ધારોકે તમારે ૫૦૦ કૉન્ટૅક્ટ છે તો ૫૦૦ * ૧૫ ₹ = ૭૫૦૦ ₹

👉🏻 જો તમારી પાંસે ગેસ્ટનો (આમંત્રિત મહેમાનો) ડેટા બુકમાં લખેલ છે. તો એક્સેલ ફૉર્મટ કરવા માટે નો અમારો ચાર્જ એક નામ ના ૧૦ ₹ છે.
ધારોકે તમારે ૫૦૦ કૉન્ટૅક્ટ છે તો ૫૦૦ * ૧૦ ₹ = ૫૦૦૦ ₹